Loan Repayment Options After Studying Abroad, Loan Repayment Options, વિદેશમાં અભ્યાસ કર્યા પછી લોન ચુકવણીના વિકલ્પો, વિદેશમાં અભ્યાસ કર્યા પછી મોટાભાગના વિદ્યાર્થીઓએ શિક્ષણ લોન (Education Loan) લીધેલી હોય છે. અભ્યાસ પૂરો થયા પછી લોનની રિપેમેન્ટ શરૂ કરવી એક મોટો ચિંતાનો વિષય બની જાય છે. પણ યોગ્ય યોજના અને વિકલ્પોની જાણકારી હોય તો આ પ્રક્રિયા સરળ બની શકે છે.
Moratorium Period શું છે? (What is the Moratorium Period?)
Moratorium Period એટલે લોન લીધેલા વિદ્યાર્થી માટેના “grace period” જે દરમિયાન તેને લોનની EMI ભરવી પડતી નથી.
- આ સમય સામાન્ય રીતે અભ્યાસ પૂરો થવાથી 6 મહિના થી 1 વર્ષ સુધી હોય છે.
- આ દરમિયાન interest ઉમેરાતું રહે છે, જે પછી મુખ્ય રકમ સાથે મળીને ચુકવવું પડે છે.
- વિદ્યાર્થીઓએ આ પિરિયડ દરમિયાન નોકરી શોધીને રિપેમેન્ટ માટે તૈયારી કરવી જોઈએ.
લોન રિપેમેન્ટ શરૂ કરવાની તૈયારી કેવી રીતે કરવી?
વિદ્યાર્થીએ નીચેના પગલાં લેવા જોઈએ:
- નોકરી મળતાં જ પોતાના લોન એકાઉન્ટની માહિતી ખંગાળવી.
- EMI કેવી રહેશે તે સમજવી.
- જો નોકરી મળવામાં વિલંબ થાય તો બેંક સાથે ચર્ચા કરીને રિપેમેન્ટના વિકલ્પો પર વિચાર કરવો.
ચૂકવણી માટેના માધ્યમો (Repayment Modes)
વિદ્યાર્થી પાસે લોન ચુકવવા માટે નીચેના વિકલ્પો હોય છે:
A. Standard EMI Plan (સામાન્ય EMI યોજના):
- દરેક મહિને નિશ્ચિત રકમ ભરવી પડે છે.
- Tenure સામાન્ય રીતે 5 થી 10 વર્ષ હોય છે.
- Interest Rate સામાન્ય રીતે 9% થી 13% જેટલી હોય શકે છે.
B. Step-Up Repayment Plan:
- શરૂઆતમાં EMI ઓછી હોય છે.
- આવક વધતા જાય એ મુજબ EMI પણ વધે છે.
- Job લાગ્યા બાદ પણ શરુઆતમાં ઓછી જ ચૂકવણી કરવી હોય છે.
C. Income-Based Repayment Plan:
- તમારું આવક પ્રમાણે EMI નક્કી થાય છે.
- USA, UK જેવા દેશોમાં આ પ્રકારની યોજનાઓ ઉપલબ્ધ હોય છે.
- ભારતમાં ખાસ કરીને કૈંક NBFCs અથવા ખાસ સ્કીમમાં આવું હોઈ શકે છે.
ભારત પાછા આવ્યા પછી રિપેમેન્ટ વિકલ્પો
વિદ્યાર્થી જો વિદેશથી પાછા આવીને ભારતમાં નોકરી કરવો પસંદ કરે છે તો:
- તે ભારતીય રૂપિયામાં EMI ચૂકવી શકે છે.
- NEFT/RTGS દ્વારા બેંકને ચુકવણી કરી શકે છે.
- કોઇ પણ nationalized bank અથવા NBFC જેમ કે SBI, Canara Bank, HDFC Credila, Avanse, Axis Bank વગેરેના portal/branch દ્વારા લોન રિપેમેન્ટ થઈ શકે છે.
વિદેશમાં નોકરી હોય ત્યારે રિપેમેન્ટ કેવી રીતે કરવી?
- International payment gateways અથવા NRE/NRO account મારફતે EMI ચૂકવવી.
- કેટલીક બૅન્કો વિદેશથી ભરાતા payments પર concessional exchange rate આપે છે.
- થોડા Banks દ્વારા auto debit facility પણ ઉપલબ્ધ છે.
અગાઉ લોન ચૂકવવી (Prepayment Option)
- મોટા ભાગની બેન્કોમાં prepayment penalty નથી.
- જો તમારી પાસે વધારે આવક હોય તો તમે તમારી લોન ઝડપથી ચુકવી શકો છો.
- આથી interest બચાવવાનો મોટો લાભ મળે છે.
Loan Restructure અથવા Extension પણ શક્ય છે
જો નોકરી ન મળે અથવા આવક ઓછી હોય તો નીચેના વિકલ્પો ઉપલબ્ધ હોય છે:
- Repayment tenure વધારવો (ઉદા: 10 વર્ષ બદલે 15 વર્ષ).
- Temporary EMI Holiday – થોડા સમય માટે EMI ભરવાનું રોકી શકાય છે.
- Interest-only Payment Plan – શરુઆતમાં ફક્ત વ્યાજ ભરવું.
તમે લોન ભરી ન શકો ત્યારે શું થશે?
- બેન્ક તમારું CIBIL score ઓછું કરી શકે છે.
- વસૂલાત એજન્સી દ્વારા reminder અને legal notice આવી શકે છે.
- ભવિષ્યમાં લોન મળવામાં મુશ્કેલી થઈ શકે છે.
Forex Rateની અસર પણ મહત્વપૂર્ણ છે
- જો તમારી લોન foreign currency (USD/Euro) માં sanction થઈ હોય તો exchange rate fluctuations તમારું રિપેમેન્ટ વધારે કરી શકે છે.
- આવું ટાળવા માટે Currency Hedging Plans અથવા fixed forex EMI plans લઈ શકાય છે.
Important Link’s
| સંસ્થા | Website |
|---|---|
| Vidya Lakshmi Portal | અહીં ક્લિક કરો |
| SBI Education Loan | અહીં ક્લિક કરો |
| Canara Bank | અહીં ક્લિક કરો |
| HDFC Credila | અહીં ક્લિક કરો |
| Avanse | અહીં ક્લિક કરો |
| Home Page | અહીં ક્લિક કરો |
Loan Repayment Options After Studying Abroad (FAQ’s)
શું હું આપત્તિ સમયે લોન ચૂકવણી રોકી શકું?
હા, bank સાથે વાત કરીને tenure વધારાવી શકાય છે.
શું prepayment penalty ભરવી પડે?
મોટાભાગે નહીં, પણ terms ચકાસો.
શું foreign job હોય તો પણ India માં repay કરી શકું?
હા, NRE/NRO account મારફતે.
શું રિપેમેન્ટ મોડ બદલાવી શકાય?
હા, bank સાથે co-ordination કરીને mode બદલી શકાય છે.
આ પણ વાંચો: